ચેકડેમની મુલાકાત્




ધીરજ રાખો બાળકો , ચેકડેમ આવે જ છે.


ચેકડેમ પર બાવળની સીંગો ખાઇ ને મજા માણતા બાળકો


ધીરે, કમર લચકી ન જાય?


શું ચેકડેમને લપસીયા મનો છો.?


વાહ! શું સ્ટેચ્યુ બનાવ્યું.

રમત રમતા બાળકો

ડેમની સફર વસુલ ,સ્કુલમાં ઉપયોગી ગુંદર પણ સાથે લેશો.
બહુ આનંદ માણ્યો,  ચાલો ઘરે.